રાહત / વાહનચાલકો માટે સારા સમાચારઃ ડ્રાઇવિંગ લાયસન્સ, RC બુક સહિતના ડોક્યુમેન્ટ્સને લઇને રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

Gujarat govt driving license rc book expiry date 31 march 2021 extended

ગુજરાતના નાગરિકો માટે એક વાર ફરી રાજ્ય સરકારે મોટી રાહત આપી છે. ગુજરાત સરકારના વાહનવ્યવહાર વિભાગ દ્વારા ડ્રાઇવિંગ લાયસન્સ, RC બુકની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે. હવે 31 માર્ચ 2021 સુધીમાં લાયસન્સ, RC બુક રિન્યુ કરાવી શકાશે. વાહનવ્યવહાર વિભાગે બહાર પરિપત્ર પાડ્યો છે. કોરોનાના કારણે હજુ ઘણી  બધી ઓફિસો બંધ હોય છે સાથે કેટલાક લોકો બહાર જવાનું પણ ટાળી રહ્યા છે. તેથી હવે આ તમામ દસ્તાવેજો 31 માર્ચ સુધી એંફોર્સમેન્ટ માટે માન્ય ગણાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ