BIG NEWS / ગુજરાત સરકારે વધુ એક આંદોલન ઠાર્યુ, આંગણવાડી-તેડાગર બહેનોના પગારમાં મોટો વધારો

Gujarat Govt big increase in salary of Anganwadi-Tedagar sisters

ગુજરાત સરકારે વધુ એક મહત્વનો નિર્ણય લઈ આંગણવાડી બહેનોનું વેતન વધારી 10 હજાર કરી દીધું છે તેમજ 1800 આંગણવાડી અપગ્રેડ કરવાની પણ જાહેરાત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ