લાભ / રાજ્ય સરકારના નિર્ણયથી હવે આ વેપારીઓને 31 ઓગસ્ટ સુધી મળશે વ્યાજ માફી

Gujarat govt. announces scheme to exempt professional tax payers from fine interest on arrears

તાજેતરના બજેટસત્ર દરમ્યાન રાજ્ય સરકાર દ્વારા પ્રોફેશનલ ટેક્સના પીઇસી એટલે કે પ્રોફેશન એસ્ટાબ્લિશમેન્ટ સર્ટિફિકેટ ધરાવતા ધંધાદારી કરદાતાઓને ૧૮ ટકા ચક્રવૃદ્ધિ વ્યાજમાં માફી આપવાની જાહેરાત કરાઇ હતી, જેના કારણે મ્યુનિ. તંત્ર દ્વારા પ્રોફેશન ટેકસના પીઇસી કરદાતાઓને ૩૧ ઓગસ્ટ, ર૦૧૯ સુધી વ્યાજ માફી આપવાની દિશામાં કવાયત આરંભાઇ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ