ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

Ek Vaat Kau / ગુજરાત સરકાર આપશે ગેરંટી વિના 1 લાખ રૂપિયાની લૉન, જાણો મેળવવાની સંપૂર્ણ માહિતી

દેશ અત્યારે કોરોના સંકટમાંથી પસાર થઇ રહ્યો છે. કોરોના સંક્રમણનાં કારણે દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું જેના કારણે નાના ઉદ્યોગો અને દુકાનદારોને જોરદાર ઝટકો લાગ્યો છે. એવામાં દેશને આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રોત્સાહન પૂરૂ પાડી રહી છે ત્યારે ગુજરાત સરકારે ગેરંટી વિના 1 લાખ રૂપિયાની લોન આપી રહી છે ત્યારે તેની સંપૂર્ણ માહિતી જાણવી હોય તો જુઓ Ek Vaat Kau

Loading...
બ્રેકિંગ ન્યૂઝ