મોટા સમાચાર / હાઈકોર્ટના નિર્દેશ બાદ CM રૂપાણીની અમિત શાહ સાથે બેઠક પૂર્ણ, કરી શકે છે આ જાહેરાત

Gujarat governments meeting with Amit Shah completed

રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા ગુજરાત હાઇકોર્ટે સરકારને ટકોર કર્યા બાદ સ્થિતિ મુદ્દે મંથન કરવા માટે ગાંધીનગર ખાતે CM રૂપાણીની અધ્યક્ષતામાં ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પૂર્ણ થઇ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ