સુધારો / રાજ્યમાં શિક્ષણનાં કથળતા સ્તર વચ્ચે કોણ જવાબદાર, શું નામ બદલવાથી થઇ જશે 'પ્રિય વિદ્યાર્થીઓ'!

Gujarat Government's efforts to improve education in primary schools

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં કદાચ વિદ્યાર્થીઓ કરતાં શિક્ષણને નામે અલગ-અલગ કાર્યક્રમોની સંખ્યા વધારે હશે. જો કે તેમ છતાં બાળકોનું શિક્ષણસ્તર સુધરવાને બદલે બગડી રહ્યું છે. બીજી ભાષા અને વિજ્ઞાન, ગણિતની ક્યાં વાત કરો છો. રાજ્યનાં વિદ્યાર્થીઓને માતૃભાષા એવી ગુજરાતી જ વાંચવામાં તકલીફ પડી રહી છે. પ્રાથમિક શાળામાં કાચો રહી ગયેલો પાયો 10 ધોરણમાં ફજેતી છતી કરે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ