આનંદો / ગુજરાત સરકારની દિવાળી ભેટ: એક ઝાટકે 118 નાયબ મામલતદાર, 13 મામલતદારને પ્રમોશન, 286ની બદલી 

Gujarat Government's Diwali gift Mamlatdars

ગુજરાત સરકારની વધુ એક દિવાળી ભેટ, 118 નાયબ મામલતદારોની મામલતદાર તરીકે બઢતી અને 13 મામલદારોને ડેપ્યુટી કલેકટર તરીકે બઢતી, રાજ્યમાં એક સાથે 286 મામલતાદોની બદલી

બ્રેકિંગ ન્યૂઝ