વિધાનસભા / બેરોજગારી ઘટશે? રાજ્ય સરકાર આગામી 3 વર્ષમાં 60,000થી વધુ જગ્યાઓ પર કરશે ભરતી

Gujarat government will provide 60,000 jobs planned for 3 years

બેરોજગાર યુવાનો માટે ખુશીના સમાચાર સામે આવી છે. રાજ્ય સરકાર રોજગારી આપવામાં ઉણી ઉતરી રહી હોવાના આક્ષેપો લાગતા રહ્યા છે. ત્યારે નાયબ મુખ્યમંત્રીએ આક્ષેપોનો નક્કર જવાબ આપ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ