26 જાન્યુઆરી / ગુજરાત સરકારના ટેબ્લોમાં રજૂ થશે આદિવાસીઓની શૌર્યગાથા, 100 વર્ષ પહેલા જલિયાંવાલા બાગ કરતાં પણ ભયવાહ હતી આ ઘટના

Gujarat government will present the heroic story of the tribals in the tableau

ભારત રાષ્ટ્ર આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી દરમિયાન નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં સાબરકાંઠા જિલ્લાના પાલ અને દઢવાવ ગામની ભ્દીષણ ઘટનાને 'ટેબ્લો'થી રજૂ કરાશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ