બદલી / ગુજરાત સરકારે GAS કેડરના 7 અધિકારીઓની બદલી/બઢતી કરી; જાણો કોને કઈ પોસ્ટ સોંપાઈ

Gujarat Government transfers promotes hands additional charges to 7 GAS cadre officers

ગુજરાત સરકારે હાલમાં 7 GAS કેડરના અધિકારીઓની અંદરોઅંદર બદલી, બઢતી અને એડિશનલ ચાર્જ જેવા ટ્રાન્સફર ઓર્ડર્સ જારી કર્યા છે. આ અધિકારીઓમાં  એ ટી પટેલ, એલ બી બાંભણિયા, એમ એલ નલવાયા, એ કે જોશી, ડો એમ કે કાપડિયા, ડી એમ શુક્લા, ડી એમ સોલંકી જેવા 7 અધિકારીઓનો સમાવેશ થાય છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ