ગુજરાત / 2016ની બેન્ચના 4 IPS અધિકારીઓની બઢતી સાથે બદલી, જાણો કોને ક્યાં નિમણૂક અપાઇ

Gujarat government transferred with promotion of 4 IPS officers of Gujarat

છેલ્લા થોડા સમયથી IPS અધિકારીઓની બદલી અને બઢતી થઇ રહી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા 2016ની બેન્ચના 4 IPS અધિકારીઓની બઢતી સાથે બદલી કરવામાં આવી છે. જેમાં અમરેલીના ASP પ્રેમસુક દેલુ, ASP અમિત વસાવા, ASP રવિન્દ્ર પટેલ અને ASP પ્રવિણ કુમારની બઢતી સાથે બદલી કરવામાં આવી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ