ખુશખબર / વરસાદથી થયેલ પાક નુકસાનીને લઈને ખેડૂતો માટે સરકારની મોટી જાહેરાત, માત્ર 15 દિવસમાં...

Gujarat government took the decision for farmers

એક તરફ કોરોના વાયરસે કાળો કહેર વરતાવ્યો છે તો બીજી તરફ વરસાદ પણ આફત બનીને વરસી રહ્યો છે. ત્યારે રાજ્યભરમાં ભારે વરસાદ અને અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને સૌથી વધુ નુકસાન થયું છે અને ઉભા પાક ધોવાઈ ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ