નિર્ણય / ખેડૂતોને ગુજરાત સરકારની ગિફ્ટ! 1411 કરોડ રૂપિયાના ખર્ચે નખાશે 196 કિમી લાંબી પાઈપલાઇન, જુઓ કયા વિસ્તારને મળશે રાહત

Gujarat government took another important decision in the interest of farmers

Gandhinagar News: ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં લીધો વધુ એક મહત્વનો નિર્ણય, બનાસકાંઠાના 2 અતિ સૂકા તાલુકાના લોકો સુધી પાઈપલાઈનથી પહોંચાડાશે પાણી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ