ટેક્નોલોજી / રાજ્યમાં પાણીનું સચોટ મેનેજમેન્ટ થશે- 132 ઓટોમેટિક વેધર સ્ટેશન ધમધમશે

Gujarat government to set up 82 new automatic weather stations

ગુજરાતમાં પાણીનું મેનેજમેન્ટ હવે સચોટ થશે કેમ કે જળાશયો અને નદીઓ ઉપર વોટર લેવલ રેકોર્ડર અને રાજ્યમાં 132 ઓટોમેટિક વેધર સ્ટેશન ધમધમશે. 

બ્રેકિંગ ન્યૂઝ