જાહેરાત / રૂપાણી સરકાર દ્વારા દર મહિને 2000રૂ. સહાયનો નિર્ણય, જાણો કોને મળશે લાભ

gujarat government to give financial support to children who lost single parent in covid-19

ગુજરાત સરકારે પોતાના અગાઉનાં આદેશ બાદ હવે નવો નિર્ણય કર્યો છે કે માતા કે પિતા બેમાંથી એકને ગુમાવનાર બાળકોને મુખ્ય મંત્રી બાળ સેવા યોજના હેઠળ મદદ આપવામાં આવશે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ