Ek Vaat Kau / તમારું બાળક સ્કૂલે જાય છે? ક્યાંક આ ફૂડ તો નથી ખાતું ને?

સ્વસ્થ ભારતના નિર્માણને લઈને કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવી શકે છે. જંક ફૂડને લઈને કેન્દ્ર સરકાર દ્વારા એક ડ્રાફ્ટ તૈયાર કરાયો છે. આ ડ્રાફ્ટ મુજબ અમુક નિર્ણયો લેવામાં આવ્યો છે જેમાં ખાસ કરીને જંક ફૂડને કારણે બાળકોમાં થતાં રોગોને ધ્યાનમાં રખાયો છે. ત્યારે જાણો આજની Ek Vaat Kau માં કે આ ડ્રાફ્ટમાં શું જોગવાઈ રાખવામાં આવી શકે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ