વિરોધ / 'તમારી કૃપાથી 4200 પગારથી વંચિત શિક્ષક'ના લખાણ સાથે DyCMને શિક્ષકોએ લખી ટપાલ

gujarat government teachers Grade Pay post card dycm

અત્યાર સુધી ફી વધારા અને શાળા સંચાલકોની મનમાની સામે વાલીઓ સરકાર સામે મેદાનમાં હતા. પરંતુ હવે રાજ્યના 65 હજારથી વધું શિક્ષકો પોતાની સાથે થઈ રહેલા અન્યાયને લઈને મેદાનમાં આવવાની તૈયારીમાં છે. કારણ કે, શિક્ષકોના ઉચ્ચતમ પગારનું ધોરણ રાજ્ય સરકારે 2800 રૂપિયા નક્કી કર્યું છે. જોકે આ પગાર ધોરણ માત્ર 2010 પછી ભરતી કરાયેલા શિક્ષકો માટે લાગુ કરાયું છે. જેના વિરોધમાં શિક્ષકો મેદાનમાં આવ્યા છે. ત્યારે હવે સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોએ એક અભિયાન શરુ કર્યુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ