વિવાદ / બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિનો હજુ સુધી રિપોર્ટ તૈયાર ન કરતા અસિત વોરાથી સરકાર નારાજ

Gujarat government Secondary Service Selection Board asit vora non secretarial clerks exam

બિનસચિવાલય વર્ગની પરીક્ષામાં ગેરરીતિ મામલે સરકારમાં નારાજગી જોવા મળી રહી છે. ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાની કામગીરીથી સરકાર નારાજ છે. અસિત વોરા દ્વારા અત્યાર સુધી ગેરરીતિનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો નથી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ