કથળતું શિક્ષણ / સરકારી શાળાઓ થઇ રહી છે ખાલી! વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત ઘટાડો

Gujarat Government Schools Empty students

રાજ્યમાં સરકારી શાળાઓની સ્થિતી કથળી રહી છે. 13,450 પ્રાથમિક શાળાઓમાં 100 કરતા પણ ઓછા વિદ્યાર્થીઓ હોવાનું સામે આવ્યું છે. 6826 પ્રાથમિક શાળામાં 50 કરતાં ઓછા વિદ્યાર્થીઓ ભણે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ