ટ્રાફિક રૂલ્સ / ગુજરાતમાં હેલમેટ ફરજિયાતઃ હાઈકોર્ટમાં સરકાર ફરી ગઈ, અમે હેલમેટ મરજિયાત કર્યું જ નથી

Gujarat Government said in Gujarat high court helmet compulsory for two-wheeler

હેલ્મેટ મામલે રાજ્ય સરકારે ફરી એકવાર યૂટર્ન માર્યો છે. રાજ્યમાં હેલ્મેટ પર લાંબા સમયથી ચાલી રહેલી ગૂંચવણનો આખરે અંત આવ્યો છે. અને રાજ્ય સરકારે જ ખુદ હેલ્મેટ ફરજિયાત હોવાનું સ્વીકાર્યું છે. ગુજરાત સરકાર હેલ્મેટ મામલે અભી બોલા અભી ફોક જેવું કરી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ