મહત્વ / ગુજરાતમાં બાકી ભરતીઓને લઈને સૌથી મોટા સમાચાર, સરકાર અને આંદોલનકારીઓ વચ્ચે...

Gujarat government recruitment agitator

ગુજરાતમાં બાકી ભરતીઓને લઇને સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલ બાકી રહેલી ભરતીઓને લઇને વારંવાર  વિપક્ષ તેમજ આંદોલનકારીઓ દ્વારા સરકારને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. રાજ્યમાં બાકી રહેલ ભરતી મુદ્દે વારંવાર આંદોલન કરવામાં આવ્યું હતું. ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા બાકી રહેલી ભરતીઓને સૌથી સુખદ સમાચાર આવ્યા છે. જેમાં રાજ્ય સરકાર આવતી કાલે આંદોલનકારીઓ સાથે બેઠક કરશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ