સવાલ / મગફળીના ટેકાના જાહેર કરાયેલા ભાવને લઇને ખેડૂતો અને સરકાર આમને-સામને

gujarat government purchase peanuts Price farmer

રાજ્ય સરકાર દ્વારા હાલમાં જાહેર કરવામાં આવેલા મગફળીના ટેકાના ભાવને લઇને ખેડૂતો અને રાજ્ય સરકાર આમને સામને જોવા મળી રહ્યાં છે. હાલમાં જ સરકારે મગફળીના ટેકાના ભાવ જાહેર કર્યાં હતા.

બ્રેકિંગ ન્યૂઝ