ગાંધીનગર / રૂપાણી સરકારે બે વર્ષમાં ટીવી અને છાપાઓમાં આટલાં કરોડની જાહેરાતો આપી, આંકડો સાંભળી ચોંકી જશો

Gujarat government Publicity Dissemination 402 crore cost two years

ગુજરાત સરકારે છેલ્લા બે વર્ષ દરમિયાન પોતાની યોજનાઓના પ્રચાર-પ્રસાર માટે અધધ ખર્ચ કર્યા છે. રાજ્ય સરકારે આ આંકડો જાહેર કર્યો છે. જેમાં ટીવી ચેનલ, સમાચાર પત્રો અને રેડિયો પર સરકારે પ્રચાર કર્યો છે. આ ખર્ચની રકમ ચોંકાવનારી છે. 

બ્રેકિંગ ન્યૂઝ