વિરોધ / બેરોજગારી મુદ્દે રૂપાણી સરકારને ફરી અલ્ટીમેટમ, જાણો શું અપાઈ ચિમકી

Gujarat government protest by pravin ram yuvrajsinh on unemployment

ગુજરાત સરકારની મુશ્કેલમાં વધારો થઈ શકે છે. LRD બાદ હવે બેરોજગારીના મુદ્દાને લઈને થશે આંદોલન. આંદોલનકારીઓનું 16 તારીખ સુધીનું સરકારને અલ્ટીમેટમ આપી દેવામાં આવ્યું છે. સરકાર ઠરાવનું બંધારણીય રીતે નિકાલ કરી ભરતી ચાલુ કરવાની માગ કરવામાં આવી રહી છે. 17 તારીખે બેરોજગાર મુદે ગાંધીનગરમાં આંદોલનની ચીમકી આપવામાં આવી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x