ગાંધીનગર / ગુજરાતમાં શિક્ષકોના વેકેશનને લઈને ચાલી રહી છે આ વિચારણા, ગણગણાટ શરૂ

Gujarat government planning to consider lockdown period as summer vacation for state school administration

કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે કેન્દ્ર સરકારે 3 મેં સુધી લોકડાઉન  જાહેર કર્યું છે ગુજરાતમાં પણ હાલમાં લોકડાઉન અમલી છે ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોના ઉનાળુ વેકેશનમાંથી કેટલાક દિવસોની બાદબાકી કરવાનું ગંભીરતા પૂર્વક વિચારવામાં આવી રહ્યું છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ