સહાય / 'વાયુ' વાવાઝોડામાં સ્થળાંતર થયેલા લોકો માટે રાજ્ય સરકારની મહત્વની જાહેરાત

Gujarat government pay vayu Cyclone affected people

વાયુ વાવાઝોડાના કારણે ગુજરાતના 10 જિલ્લાની પરિસ્થિતિને લઇ સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. ડિઝાસ્ટર સેન્ટર ખાતે બેઠક યોજાઇ હતી. ચીફ સેક્રેટરી જે.એન સિંગની અધક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં હવામાન વિભાગ, NDRF, ગૃહ વિભાના અધિકારીઓ હાજર રહ્યા હતા. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ