બ્લન્ડર / AMCની જાહેરાત બાદ સરકાર જાગી, હવે રહી રહીને કહે છે કોરોના વોરિયર્સને આપશુ પ્રોત્સાહન પગાર 

Gujarat government pay extra salary for covid 19 staff

ગુજરાતમાં કોરોના વાયરસે હાહા કારમચાવ્યો છે ત્યારે ગઈ કાલે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં 'કૉરોના વૉરિયર્સ' માટે પ્રોત્સાહન પગારની જાહેરાત થઈ ગઈ હતી ત્યારે આજે ગુજરાત સરકાર દ્વારા પણ આ જાહેરાત કરવામાં આવી છે. અગાઉ પણ સરકારે લોકડાઉનમાં છૂટછાટ આપી દીધા બાદ પણ અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશનના મ્યુ. કમિશનર વિજય નેહરાએ અમદાવાદને સજ્જડ બંધ રહેવાની જાહેરાત કરી હતી આ બાદ ફરીથી સરકારે પોતાના નિર્ણયમાં ફેરબદલ કરવા પડ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ