કોરોના વાયરસ / હવે કોરોના ટેસ્ટ ખાનગી લેબમાં પણ થઈ શકશે, HCના ચુકાદા બાદ રાજ્ય સરકારનો નિર્ણય

Gujarat government notification private lab Corona test High Court judgment

કોરોનાના કહેર વચ્ચે કોવિડ 19ના ટેસ્ટ અંગે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. ત્યારે હાઈકોર્ટે ટેસ્ટ ઓછા કરવા અને ટેસ્ટ માટે મંજૂરી અંગે અગાઉ રાજ્ય સરકારને ફટકાર લગાવી હતી. ત્યારે હવે હાઈકોર્ટના ચુકાદા બાદ રાજ્ય સરકારે નોટિફિકેશન જાહેર કર્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ