કૃષિ સમાચાર / ખેડૂતો માટે મહત્વના સમાચાર: રાજ્ય સરકાર ખેડૂતો માટે નવી પોલિસી લાવશે

Gujarat government new agriculture policy for farmer

ખેડૂતોને લઇને VTV ન્યૂઝ પાસે મહત્વના સમાચાર છે. રાજ્ય સરકાર ખેડૂતો માટે નવી પોલિસી લાવશે. ઉદ્યોગોની જેમ હવે ખેતી માટે નવી સરકારી પોલિસી બનાવવાની કવાયત તેજ કરવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ