મહત્વની જાહેરાત / ચાર્જ સંભાળતા જ ગુજરાત સરકારના મંત્રીઓ એક્શનમાં, મા કાર્ડની સહાય વધારવાને લઈ આરોગ્યમંત્રીનું મોટું નિવેદન

Gujarat government ministers in action as soon as they take charge, Health Minister's big statement on increasing Ma Card...

આજે તમામ મંત્રીઓ દ્વારા વિધિવત ચાર્જ સંભાળવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રી દ્વારા આરોગ્યને લગતી સુવિધાઓમાં વધારો કરવામાં આવશે તે તરફ ધ્યાન આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ