ખુશખબર / પશુપાલકો માટે મહત્વના સમાચાર, વર્ષોથી ચાલતી આ માંગને લઇને ટૂંક સમયમાં રાજ્ય સરકાર કરી શકે છે મહત્વની જાહેરાત

Gujarat government may soon take an imp decision for the pastoralists

પશુપાલકો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા. ટૂંક સમયમાં 1968 પહેલાના નોંધાયેલા વાડાને માલિકી હક આપવામાં આવે તેવો નિર્ણય લઇ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ