સંભાવના / EXCLUSIVE : ગુજરાતના 4 મહાનગરોમાં ત્રણ દિવસ કર્ફ્યૂનો લેવાઈ શકે નિર્ણય, એડવોકેટ જનરલ સાથે ચર્ચા શરૂ

Gujarat Government may be taken Decision 3 days curfew

રાજ્યભરમાં કોરોનાના કેસમાં થઈ રહેલા વધારાને પગલે ગુજરાત હાઈકોર્ટે લોકડાઉનના સંકેત આપતો નિર્દેશ કર્યો છે. VTV પાસે કર્ફ્યુને લઈને EXCLUSIVE માહિતી આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ