Ek Vaat Kau / આ વખતે ઉત્તરાયણમાં આ બધું બંધ, જાણો નિયમો

કોરોની રસી આવી ગઈ છે પરંતુ કોરોના સંકટ હજી ટળ્યું નથી. ગુજરાત સરકારે પણ આગામી સમયમાં આવી રહેલી ઉત્તરાયણને લઇને ગાઇડલાઇન જાહેર કરી છે. શું છે આ ગાઇડલાઇન તેના વિશે વિગતવાર જાણકારી મેળવવા માગતા હોય તો...જુઓ Ek Vaat Kau

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ