Ek Vaat Kau / ગુજરાતમાં નવરાત્રિની આ રીતે થશે ઉજવણી, જાણી લો ગાઈડલાઈન

નવરાત્રીને લઇ છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલી અટકળો વચ્ચે હવે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે. સરકારે નવરાત્રીમાં શેરી ગરબા અને જાહેર ગરબા પર પ્રતિબંધ લગાવી દીધો છે. સરકારે નવરાત્રી, દશેરા, દિવાળી, નૂતન વર્ષ, ભાઇબીજ અને શરદ પૂનમને લઇને ગાઇડલાઇન જાહેર કરી છે. ત્યારે આ અંગે વધુ જાણવા માટે જુઓ Ek Vaat Kau

બ્રેકિંગ ન્યૂઝ