ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

નિર્ણય / ગુજરાતમાં હવે પીવાનું પાણી થશે મોંઘુ, જાણો કેટલો થયો નર્મદાના પાણીમાં ભાવ વધારો

Gujarat Government increase narmada water price

ગુજરાતમાં હવે પીવાનું પાણી મોંઘુ થવા જઇ રહ્યું છે. માત્ર પીવાનું પાણી જ નહીં, પરંતુ ઉદ્યોગો અને ખેતી માટેના વપરાશનું પાણી પણ મોંઘુ થઇ રહ્યું છે. મળતી માહિતી અનુસાર, રાજ્ય સરકારે નર્મદાથી પુરુ પડતા પાણીના દર વધાર્યા છે. જેને લઇને આગામી વર્ષથી પાણીમાં ભાવ વધારો થવા જઇ રહ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ