કોરોના વાયરસ / માસ્ક મુદ્દે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, ફોર વ્હીલરમાં એક વ્યક્તિને માસ્ક પહેરવામાંથી મુક્તિ પરંતુ...

Gujarat government important decision four wheeler mask notification

કોરોના વાયરસની મહામારી વચ્ચે માસ્ક પહેરવું હવે જરૂરી છે તો બીજી તરફ હવે અનલૉક શરૂ થતાં લોકો બહાર આવવા લાગ્યાં છે. પરંતુ કેટલાક લોકો માસ્ક પહેર્યા વગર બહાર નિકળી રહ્યા છે. લોકોની સલામતી માસ્ક ન પહેરનાર પાસેથી દંડ વસૂલવાનો શરૂ કર્યો છે. જેમાં 10 દિવસમાં માસ્ક ન પહેરનારા 9 હજારથી વધુ લોકો પાસેથી 16 લાખથી વધુની કિંમતનો દંડ વસૂલ્યો છે. ત્યારે હવે માસ્ક મુદ્દે સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ