નિર્ણય / ગૌશાળાને સહાય આપવાને લઇને રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, DyCMએ કરી જાહેરાત

Gujarat government important announcement Help 3 months Gaushala

ગુજરાત સરકારે ગૌશાળા અને પાંજરાપોળોમાં રખાતા પશુઓ માટે મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં ગૌશાળાઓને સરકાર વધુ 3 મહિનાની સહાય આપશે. વધુ 3 મહિના સુધી પશુ દીઠ પ્રતિ દિન રૂપિયા 25ની સહાય આપવાનો સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ