અરજી / ફી અને ઓનલાઇન શિક્ષણ મુદ્દે રાજ્ય સરકારની હાઈકોર્ટમાં રજૂઆત, શાળા ચાલુ ન થાય ત્યાં સુધી...

Gujarat Government High Court school fees and online education

મહામારીમાં વાલીઓ અને વિદ્યાર્થીઓને બાનમાં લેવામાં આવી રહી છે. મહામારીમાં શાળા સંચાલકો ઓનલાઈન ભણતરના નામે વાલીઓ પાસેથી ફી ઉઘરાવતી હતી, પરંતુ હાઈકોર્ટે આદેશ કર્યા છે કે શાળા શરૂ ન થાય ત્યાં સુધી શાળા સંચાલકો ફી નહી લઇ શકે. આ જાહેરાત બાદ ખાનગી શાળાઓએ ઓનલાઈન શિક્ષણ બંધ કરી દીધું છે. ત્યારે હવે ઓનલાઇન શિક્ષણ મુદ્દે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં રજૂઆત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ