ગુજરાત / લ્યો બોલો! હવે ખાનગી શાળાઓ સરકારનું પણ નથી માનતી, HC પાસે માંગી આ મદદ

Gujarat government high court private school fee

કોરોનાનો કપરોકાળ ચાલી રહ્યો છે પણ શાળા સંચાલકો સરકારી નિયમોની સરાજાહેર ઐસી કી તૈસી કરી રહ્યા છે. ખાનગી શાળાઓ દ્વારા અસાઈમેન્ટના નામે ફીની કડક ઉઘરાણી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ કેટલીક ખાનગી શાળાઓએ ફી ન ભરનાર વિદ્યાર્થીના ઓનલાઇન ક્લાસ પણ બંધ કર્યા છે અને ગ્રુપમાંથી વાલીઓને રિમૂવ કરી દેવામાં આવ્યા છે. સંચાલકો કહી રહ્યા છે ફરજિયાત ફી ભરવી પડશે. જ્યારે સરકારે કોઈ ફી માફી નથી આપી. ત્યારે શું સરકારનું શાળા સંચાલકો માનતા નથી તો રસ્તો શું છે?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ