હેલ્મેટ પુરાણ / ટૂંકમાં સમજો, હેલ્મેટ મરજિયાતથી ફરજિયાત કેમ થયું ? રાજ્ય સરકાર કેમ ગોથે ચડી ?

Gujarat government high court helmet compulsory two wheelers

હવેથી રાજ્યમાં હેલ્મેટ પહેરવું ફરજિયાત જ છે, મરજિયાત નથી, જી હાં સરકારે આ મુદ્દે યૂટર્ન લીધો છે. ગુજરાત હાઈકોર્ટમાં રાજ્ય સરકારે કહ્યું હેલમેટ મરજિયાત કરવા અંગે કોઈ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો નથી. સરકારે રાજ્યમાં હેલ્મેટ મરજિયાત કરવાના નિર્ણય સામે ગુજરાત હાઇકોર્ટમાં પીઆઇએલ કરવામાં આવી હતી. જેની સુનાવણી દરમિયાન સરકારે કોર્ટમાં કહ્યું હેલ્મેટ પહેરવું મરજિયાત નથી બનાવ્યું હેલ્મેટ ફરજીયાત જ છે. આ મુદ્દે સરકારે કોઈ સર્ક્યુલર કે નોટીફિકેશન બહાર પાડ્યું નથી. ત્યારે જાણો કેમ રાજ્ય સરકારે યૂ-ટર્ન લીધો...

બ્રેકિંગ ન્યૂઝ