Ek Vaat Kau / ગુજરાત સરકાર આપે છે 10 લાખની એજ્યુકેશન લોન, જાણો કેવી રીતે મળશે

દરેક વિદ્યાર્થીનું સપનું હોય છે કે તે ભણી-ગણીને ખૂબ આગળ વધે, પરંતુ ક્યારેય આર્થિક પરિસ્થિત સામે તેના સપનાઓ સાકાર થઈ શકતા નથી ત્યારે ગુજરાત સરકાર બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને 4 ટકા વ્યાજની લોન આપી રહી છે. શું છે તેની સમગ્ર પ્રોસેસ, તે જાણવા માટે જુઓ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ