કોરોના વાયરસ / ખાનગી હોસ્પિટલો પર લગામ લગાવવા રાજ્ય સરકારે કોરોનાની સારવારના ભાવ નક્કી કર્યા, જાણી લો લિસ્ટ

Gujarat government fixed private hospitals ward prices coronavirus

રાજ્યમાં કોરોનાએ ભરડો લીધો છે ત્યારે કેટલીક હોસ્પિટલો મનફાવે તેવા ભાવ વસૂલી રહી છે ત્યારે કોરોનાને લઈને સરકારે હોસ્પિટલો માટે ભાવ નિયંત્રીત કર્યા છે. ખાનગી હોસ્પિટલો માટે સરકારે વોર્ડના ભાવ નક્કી કર્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ