ગાંધીનગર / ગુજરાત સરકારના કર્મચારીઓને દિવાળી ભેટ, DyCMએ કરી મહત્વની જાહેરાત

Gujarat Government employees Diwali gift DyCM nitin patel

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની પત્રકાર પરિષદ યોજી મહત્વની જાહેરાતો કરી છે. જેમાં તેમણે ગુજરાતમાં 5 જિલ્લાઓમાં મેડિકલ કોલેજ બનશે. જેમાં રાજપીપળા, નવસારી અને પોરબંદરમાં મેડિકલ કોલેજ બનશે. સાથે સરકારી કર્મચારીઓના દિવાળી પગારને લઇને પણ નિવેદન આપ્યું હતું. જેને લઇને રાજ્ય સરકારના કર્મચારીઓમાં આનંદ છવાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ