ગાંધીનગર / રાજ્યમાં લાંચ લેતા પકડાયેલા 5 વર્ષના આંકડા જાણી ચોંકી જશો તમે

Gujarat government employee bribe case

રાજ્ય સરકાર ભલે ગમે તેટલા પ્રયાસો કરે તો પણ રાજ્યમાં સરકારી બાબુઓ લાંચ લેવાનું ભુલતા નથી. જ્યારે બીજી તરફ સરકાર તરફથી કાર્યવાહીના નામે પણ માત્રો દેખાડો કરવામાં આવતો હોય તેમ લાગી રહ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ