ઝટકો / રાજ્ય સરકારે વીજ કંપનીઓને ઝટકો આપ્યા બાદ એસ્સાર ગ્રુપના રૂઈયાને ગાંધીનગર દોડવું પડ્યું : સૂત્ર

Gujarat government electric company essar group gandhinagar

પાવર સેક્ટરની મોટી કંપનીઓને ગુજરાત સરકારે જોરદાર ઝટકો આપ્યો છે. પાવર પુરવઠો આપતી આ કંપનીઓને વર્ષ 2018માં કોલસાનાં વધેલા ભાવને ધ્યાનમાં રાખીને વધુ ટેરીફ વસુલવાની જે મંજૂરી આપવામાં આવી હતી તે રદ્દ કરી દેવામાં આવી છે. જેની સૌપ્રથમ ખબર VTVGujarati.com દ્વારા અપાઈ હતી. હવે આ મામલે ટાટા, અદાણી અને એસ્સાર ગ્રુપના પ્રશાંત રૂઈયાને ગાંધીનગર ખાતે ઉચ્ચ અધિકારીઓને મળવા દોડવું પડ્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ