આંકડા / રાજ્યમાં શિક્ષણની ગુણવત્તાની વાત કરતી સરકારની પોલ ખુલી, વિદ્યાર્થીઓ આ કારણે પ્રાઇવેટ સ્કુલમાં ભણવા મજબૂર

Gujarat Government education quality private schools

એક તરફ રાજ્ય સરકારે હજુ સુધી શાળા ખોલવી કે નહીં તે અંગે વિચારણા પણ નથી કરી. શિક્ષણમંત્રી ગોળગોળ જવાબ આપી રહ્યા છે. તેવામાં બીજી તરફ રાજ્યમાં શિક્ષણની ગુણવત્તાની વાત કરતી સરકારની પોલ ખુલી છે.

બ્રેકિંગ ન્યૂઝ