ગીર સોમનાથ / વનરાજા પણ 'મે' મહિનાના આકરા તાપમાં હાંફી રહ્યા છે ત્યારે સરકારે કરી આવી સરસ સગવડ

Gujarat government do water point in gir somnath for line and other animal

ચૈત્રના ધોમધખતા તાપમાં વનરાજા સહિતના પ્રાણીઓને પાણીની જરૂર હોય છે ત્યારે મે મહિના નો આકરો તાપ વરસી રહ્યો છે અને અમરેલી જિલ્લા ના  ગીર અને બૃહદ ગીર નું તાપમાન 41 ડીગ્રી જેટલું નોંધાઈ રહ્યું છે ત્યારે સિંહો સહિત ના વન્ય જીવો માટે હાલ તંત્ર દ્વારા પાણીના પોઇન્ટ ભરવામાં આવી રહ્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ