100% પ્રાકૃતિક જિલ્લો / ગુજરાતના આ જિલ્લાના ખેડૂતોએ એવું કરી બતાવ્યું કે એકર દીઠ 10 હજાર રૂપિયા ફાળવશે સરકાર

Gujarat government declared Dang 100% organic farming district

ગુજરાતના છેવાડાના ગણાતા ડાંગ જિલ્લાને સંપૂર્ણ રસાયણ મુક્ત ખેતી કરતા જિલ્લા તરીકે રાજ્ય સરકારે જાહેર કરી બહુમાન આપ્યું છે. 31 કરોડ જેટલી મોટી રકમ ફાળવી 12 હજાર ખેડૂતોને રસાયણ મુક્તિ તરફ લઈ જવાની પહેલ કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ