નિર્ણય / ગુજરાત પોલીસમાં ભરતી થવા માંગતા ઉમેદવારો માટે સૌથી મોટા સમાચાર, જાણો કેટલા હોદ્દા માટે કેટલી જગ્યા

Gujarat government decision 7610 police recruitment

પોલીસમાં ભરતી થવા માગતા યુવાનો માટે મોટા સમાચાર આવ્યા છે. જેમાં રાજ્ય પોલીસના મહેકમમાં વધારો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. પોલીસ દળમાં 7610 જગ્યાઓ પર ભરતીની મંજૂરી આપવામાં આવી છે. ગૃહ વિભાગે જગ્યાઓને મંજૂરી કરતો પત્ર રજૂ કર્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ