મોંઘી 'મહામારી' / મ્યુકર્માઈકોસીસ મહામારીમાં સરકારે ઈન્જેક્શનના ભાવ એવા નક્કી કર્યા કે દર્દી પર લાખોનો બોજ વધશે

GUJARAT GOVERNMENT DECIDES TP HIKE MUCORMYCOSIS INJECTION PRICE

ગુજરાતમાં સતત વધી રહેલા બ્લેક ફંગસના કેસ વચ્ચે ગુજરાત સરકારે ઇન્જેકશનના ભાવ નક્કી કર્યા છે જે પહેલા કરતાં વધારે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ